એસીટેબ્યુલમ (Acetabulum) એ કોની બાહ્ય સપાટી પર આવેલો ઊંડો ખાડો છે?

  • A
    ઈલિયમ અને ઈન્કસ
  • B
    ઈલિયમ અને ઈશ્ચિયમ
  • C
    ઈન્કસ અને ઈશ્ચિયમ
  • D
    ઈલિયમ,ઈશ્ચિયમ અને પ્યુબિસ

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં,અંસમેખલા (pectoral girdle) ના દરેક અર્ધ ભાગમાં શું હોય છે?

જાન્યાસ્થિ (Patella) એ કેવા પ્રકારનું અસ્થિ છે?

ઘૂંટીના હાડકાં $6$ ટાર્સલ્સના બનેલા હોય છે જે ત્રણ હરોળમાં ગોઠવાયેલા હોય છે,તો $1^{st}$ હરોળમાં શું હોય છે?

સમજાવો: અંસમેખલા (Pectoral girdle) અને નિતંબમેખલા (Pelvic girdle).

સસલામાં નીચેનામાંથી કયું હાડકું એડી (heel) બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo