પ્રક્રિયા શ્રેણીમાં બનતું એસિડ $D$ કયું છે?

  • A
    ગ્લુકોનિક એસિડ
  • B
    સક્સિનિક એસિડ
  • C
    ઓક્સેલિક એસિડ
  • D
    મેલોનિક એસિડ

Explore More

Similar Questions

નીચેની રૂપાંતરણ શ્રેણીમાં નીપજ $C$ ને ઓળખો: $m$-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ $\xrightarrow[\text{Protection of } -OH \text{ group}]{C_6H_5CH_2Cl} A$ $\xrightarrow{[O]} B$ $\xrightarrow{\text{deprotection}} C$.

$KMnO_4$ દ્વારા ઇથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશનના પરિણામે બનતું સંયોજન કયું છે?

ટોલ્યુઇનની એસિડિક $KMnO_4$ સાથેની પ્રક્રિયાથી .......... મળે છે.

એસિટિલ ક્લોરાઇડની બનાવટ માટેની પ્રયોગશાળા પદ્ધતિ કઈ છે?

જ્યારે ટોલ્યુઈન $(toluene)$ ની પ્રક્રિયા $KMnO_4$ સાથે કરવામાં આવે છે,ત્યારે શું ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo