એસિડ વર્ષા મુખ્યત્વે નીચેનામાંથી કોના પ્રદૂષણને કારણે થાય છે?

  • A
    $CO_2$
  • B
    $SO_2$ અને $NO_2$
  • C
    ધૂળના રજકણો
  • D
    વાહનો

Explore More

Similar Questions

$BOD$ માટે ખોટું વાક્ય પસંદ કરો.

જો પાણીમાં $DDT$ નું સંકેન્દ્રણ $0.003\, ppm$ હોય,તો જૈવિક વિશાલન (biomagnification) ને કારણે નાની માછલીઓમાં તેનું સંકેન્દ્રણ કેટલું હોઈ શકે ($, ppm$ માં)?

$.........$ એ અનિચ્છનીય,ઊંચી તીવ્રતાનો અવાજ છે.

ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિસિપિટેટરમાં ઇલેક્ટ્રોડ વાયર વિશે સાચું વિધાન પસંદ કરો.

મ્યુનિસિપાલિટીનો કચરો ઠાલવવામાં આવતો હોય તેવા કુદરતી પાણીના સ્ત્રોત માટે $CPCB$ દ્વારા સૂચિત થયેલી $BOD$ ની મર્યાદા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo