$BF_3$ ની એસિડિકતા નીચેનામાંથી કયા ખ્યાલ પરથી સમજાવી શકાય છે?

  • A
    આર્હેનિયસનો ખ્યાલ
  • B
    બ્રોન્સ્ટેડ-લોરીનો ખ્યાલ
  • C
    લુઈસનો ખ્યાલ
  • D
    બ્રોન્સ્ટેડ-લોરી તેમજ લુઈસનો ખ્યાલ

Explore More

Similar Questions

એમ્ફોટેરિક (ઉભયગુણી) ઋણાયન યોગ્ય માધ્યમમાં પ્રોટોન સ્વીકારવા તથા ગુમાવવા માટે સક્ષમ છે. નીચેનામાંથી કયો આયન આ ગુણધર્મ દર્શાવે છે?

નીચેનામાંથી સૌથી નિર્બળ લુઈસ બેઈઝ કયો છે?

જ્યારે બેઇઝ પ્રોટોન સ્વીકારે ત્યારે બનતા એસિડને શું કહેવામાં આવે છે?

બે એસિડ $HA_1$ અને $HA_2$ ના વિયોજન અચળાંક અનુક્રમે $3.0 \times 10^{-4}$ અને $1.8 \times 10^{-5}$ છે. એસિડની સાપેક્ષ પ્રબળતા કેટલી હશે?

એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એક નિર્બળ બેઇઝ છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo