ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં સીધા આલ્કાઈલેશન કરતા એસાઈલેશન પ્રક્રિયાને વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે:

  • A
    આલ્કાઈલેશનમાં,ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે
  • B
    આલ્કાઈલેશનમાં,મોટી માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે
  • C
    આલ્કાઈલેશનમાં,પોલીઆલ્કાઈલેટેડ નીપજ બને છે
  • D
    આલ્કાઈલેશન ખૂબ ખર્ચાળ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એરોમેટિક છે?

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?

નાઈટ્રેશનનો દર કેટલો હશે?

Difficult
View Solution

$MeCl$ અને નિર્જળ $AlCl_3$ નો ઉપયોગ કરીને ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયા સૌથી વધુ અસરકારક રીતે કોની સાથે થશે?

નીચેનામાંથી કઈ રચના ક્યુમીન (cumene) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo