$KI$ નો ઉમેરો પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડના જળવિભાજનને ઝડપી બનાવે છે કારણ કે

  • A
    $KI$ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે
  • B
    આયોડાઈડ આયન નિર્બળ બેઝ અને ખરાબ લિવિંગ ગ્રુપ છે
  • C
    આયોડાઈડ આયન પ્રબળ બેઝ છે
  • D
    આયોડાઈડ આયન શક્તિશાળી ન્યુક્લિયોફાઈલ તેમજ સારું લિવિંગ ગ્રુપ છે

Explore More

Similar Questions

${S_N}^1$ પ્રતિક્રિયા તરફ નીચેનાને તેમની પ્રતિક્રિયાશીલતાના સાચા ક્રમમાં ગોઠવો.

નીચેની પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપક $X$ ને ઓળખો: $CH_{3}CH_{2}Br + 2[H] \stackrel{X}{\longrightarrow} CH_{3}CH_{3} + HBr$

જેમિ-ડાયહેલાઇડનું જળવિભાજન $....$ આપે છે.

Difficult
View Solution

ઉપરની પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ નીપજ $A$ છે?

Difficult
View Solution

સંયોજનોના દરેક સેટને તેમના ઉત્કલનબિંદુના વધતા ક્રમમાં ગોઠવો.
$(i)$ બ્રોમોમિથેન,બ્રોમોફોર્મ,ક્લોરોમિથેન,ડાયબ્રોમોમિથેન.
$(ii)$ $1-$ક્લોરોપ્રોપેન,આઈસોપ્રોપાઈલ ક્લોરાઈડ,$1-$ક્લોરોબ્યુટેન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo