પ્રોપીનના દ્વિબંધ પર $HI$ નો ઉમેરો મુખ્ય નીપજ તરીકે આઈસોપ્રોપાઈલ આયોડાઈડ આપે છે,$n$-પ્રોપાઈલ આયોડાઈડ નહીં. આનું કારણ એ છે કે આ ઉમેરો નીચેનામાંથી શેના દ્વારા થાય છે?

  • A
    વધુ સ્થાયી કાર્બોનિયમ આયન
  • B
    વધુ સ્થાયી કાર્બેનાયન
  • C
    વધુ સ્થાયી મુક્ત મુલક
  • D
    આમાંથી કોઈ પણ નહીં,કારણ કે તે એક સંકલિત પ્રક્રિયા છે

Explore More

Similar Questions

પ્રોપીનની $HOCl$ $(Cl_2 + H_2O)$ સાથેની પ્રક્રિયા કયા મધ્યવર્તી સંયોજન દ્વારા આગળ વધે છે $:$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી નીપજ $(A)$ છે :
$CH_3-C \equiv CH$ $\rightarrow[(ii) HCN]{(i) Hg^{2+}, H_2SO_4}$ $\xrightarrow[(iii) H_2 / Ni]{} (A)$

નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પરિસ્થિતિઓ કઈ છે?

આપેલી પ્રક્રિયાઓની મુખ્ય નીપજ લખો:
$1$. $CH_3-CH=CH-CH_3 \xrightarrow[cold, Na_2CO_3]{KMnO_4}$
$2$. $2,3-$ડાયમિથાઈલબ્યુટ$-2-$ઈન $\xrightarrow{Baeyer\ test}$

$hex-1-ene$ માં $HBr$ ના ઉમેરણથી મળતી નીપજોના $IUPAC$ નામ લખો:
$(i)$ પેરોક્સાઇડની ગેરહાજરીમાં અને
$(ii)$ પેરોક્સાઇડની હાજરીમાં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo