પોલિન્યુક્લિયોટાઈડ શૃંખલામાં પાસપાસેના ન્યુક્લિયોટાઈડ્સ શેના દ્વારા જોડાયેલા હોય છે?

  • A
    $N-$ગ્લાયકોસિડિક બંધ
  • B
    ફોસ્ફોડાયએસ્ટર બંધ
  • C
    $O-$ગ્લાયકોસિડિક બંધ
  • D
    હાઈડ્રોજન બંધ

Explore More

Similar Questions

માનવ દ્વિકીય (diploid) કોષમાં ............ bp હોય છે.

કયા સજીવના $DNA$ ની લંબાઈ $0.136\, cm$ છે?

સુકોષકેન્દ્રી રંગસૂત્રની સુપરકોઇલ્ડ રચના કયા મોડેલ દ્વારા સમજાવવામાં આવે છે?

$DNA$ ની એક શૃંખલાના બેઈઝનો ક્રમ જાણતા હોઈએ,તો બીજી શૃંખલાના બેઈઝનો ક્રમ શેના આધારે નક્કી થાય છે?

નીચેનામાંથી કયો નાઈટ્રોજન બેઝ $RNA$ નો ઘટક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo