કયા કિસ્સામાં અધિશોષણ બહુસ્તરીય (multilayer) હોય છે?

  • A
    ભૌતિક અધિશોષણ
  • B
    રાસાયણિક અધિશોષણ
  • C
    બંને
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$288 \ K$ તાપમાને $1 \ g$ ચારકોલ પર અધિશોષિત થતા વાયુઓ $H_2, CH_4, CO_2$ અને $NH_3$ ના કદનો ક્રમ જણાવો.

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A:$ સક્રિયકૃત ચારકોલ પર $H_{2(g)}$ કરતા $SO_{2(g)}$ નું અધિશોષણ વધુ પ્રમાણમાં થાય છે.
કારણ $R:$ $H_{2(g)}$ કરતા $SO_{2(g)}$ નું ક્રાંતિક તાપમાન ઊંચું હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

ભૌતિક અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ચાર વાયુઓ $A$,$B$,$C$,અને $D$ ના ક્રાંતિક તાપમાન અનુક્રમે $5.3 \ K$,$33.2 \ K$,$126.0 \ K$,અને $154.3 \ K$ છે. ચારકોલના નિશ્ચિત જથ્થા પર તેમના અધિશોષણ માટેનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo