જન્મ પછી,શિશુ માતાના કોલોસ્ટ્રમ (ધાવણ) દ્વારા $IgA$ એન્ટિબોડીઝ મેળવે છે. આ . . . . . . પ્રતિકારકતાનું ઉદાહરણ છે.

  • A
    કુદરતી રીતે પ્રાપ્ત સક્રિય
  • B
    જન્મજાત (કુદરતી)
  • C
    કૃત્રિમ રીતે પ્રાપ્ત નિષ્ક્રિય
  • D
    કુદરતી રીતે પ્રાપ્ત નિષ્ક્રિય

Explore More

Similar Questions

કયા પ્રકારની ઉપાર્જિત પ્રતિકારકતામાં તૈયાર એન્ટિબોડીઝ યજમાન શરીરમાં દાખલ કરવામાં આવે છે?

રસીકરણ દરમિયાન કયા સ્મૃતિકોષો (memory cells) સર્જાય છે?

પ્લાઝમા કોષો એ ..... છે.

કઈ પ્રતિકારકતા સ્મૃતિ (memory) ની લાક્ષણિકતા ધરાવે છે?

રસીકરણ દરમિયાન શરીરમાં નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo