આલ્કલી ધાતુઓ પ્રવાહી એમોનિયામાં ઓગળીને મંદ દ્રાવણ બનાવે છે જે વાદળી રંગનું હોય છે. આ વાદળી રંગ નીચેનામાંથી કોના કારણે હોઈ શકે?

  • A
    એમોનિએટેડ કેટાયન્સ
  • B
    એમોનિએટેડ એનાયન્સ
  • C
    એમોનિએટેડ ઈલેક્ટ્રોન્સ
  • D
    એમોનિએટેડ એનાયન્સ અને ઈલેક્ટ્રોન્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

$Na_2CO_3$ સોલ્વે પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે, પરંતુ $K_2CO_3$ તે જ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાતું નથી કારણ કે:

નીચેનામાંથી કયું ઇન્ડિયન સોલ્ટપીટર (Indian saltpetre) છે?

$800 \, ^oC$ કરતા ઊંચા તાપમાને સોડિયમ નાઇટ્રેટનું વિઘટન કરતા ............... મળે છે.

${800\,^o}C$ તાપમાને સોડિયમ નાઈટ્રેટને ગરમ કરતાં કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo