આલ્કીન $(x)$ $\xrightarrow[\Delta ]{KMnO_4/H^+}$ નીચેની નીપજો આપે છે:
$x$ શું છે?

  • A
    $3$-મિથાઈલહેપ્ટ-$2$-ઈન
  • B
    $2$-મિથાઈલહેપ્ટ-$2$-ઈન
  • C
    $2,5$-ડાયમિથાઈલહેક્સ-$2$-ઈન
  • D
    $3$-મિથાઈલહેપ્ટ-$3$-ઈન

Explore More

Similar Questions

વિધાન : $1$-બ્યુટીન ની પેરોક્સાઈડની હાજરીમાં $HBr$ સાથેની પ્રક્રિયાથી $1$-બ્રોમોબ્યુટેન મળે છે.
કારણ : તેમાં મુક્ત મુલક (free radical) ક્રિયાવિધિનો સમાવેશ થાય છે.

$1, 2-$ડાયબ્રોમોઈથેનનું ઈથીનમાં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયાની શરતો કઈ છે?

આલ્કલાઇન $KMnO_4$ નું રંગવિહીન થવું એ શેના માટેની કસોટી તરીકે વપરાય છે?

$2-$મિથાઈલબ્યુટા$-1,3-$ડાઈનની $O_3$ અને ત્યારબાદ $Zn-H_2O$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

નીચેનામાંથી શેમાં $HBr$ નો ઉમેરો માર્કોવનીકોવના નિયમની વિરુદ્ધ થતો નથી,અથવા કોના માટે $HBr$ નો એન્ટી-માર્કોવનીકોવ ઉમેરો જોવા મળતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo