આલ્કીન $(A)$ શું હશે:
$\mathop A\limits_{(\text{alkene})} \xrightarrow{RCO_3H, H_2O} \text{રેસેમિક મિશ્રણ}$
$\mathop A\limits_{(\text{alkene})} \xrightarrow{\text{Cold dil. } KMnO_4} \text{મીસો-સંયોજન}$

  • A
    $cis-2-\text{pentene}$
  • B
    $cis-2-\text{hexene}$
  • C
    $cis-4-\text{octene}$
  • D
    $trans-2-\text{hexene}$

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયા શક્ય નથી?

Difficult
View Solution

$CH_3-C(CH_3)=CH-CH_3 \xrightarrow{Hg(OAc)_2/EtOH} (A) (90\%)$. ઉપરની પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

$1, 2$-ડાયબ્રોમોઈથેનનું ઈથિલીનમાં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયાની શરતો કઈ છે?

આણ્વીય સૂત્ર $C_5H_{10}$ ને અનુરૂપ આલ્કીનના વિવિધ બંધારણીય સમઘટકોના બંધારણો અને $IUPAC$ નામ લખો. આવા કેટલા સમઘટકો શક્ય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનમાં કાર્બન-કાર્બન દ્વિબંધની લંબાઈ મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo