આલ્કીન્સ $(X)$ અને કાર્બોનિલ સંયોજનો $(Y)$ નીચેનામાંથી કઈ યોગશીલ પ્રક્રિયાઓમાં ભાગ લે છે?

  • A
    $A$. $(X) -$ ઇલેક્ટ્રોન અનુરાગી,$(Y) -$ ઇલેક્ટ્રોન અનુરાગી
  • B
    $B$. $(X) -$ કેન્દ્રાનુરાગી,$(Y) -$ ઇલેક્ટ્રોન અનુરાગી
  • C
    $C$. $(X) -$ ઇલેક્ટ્રોન અનુરાગી,$(Y) -$ કેન્દ્રાનુરાગી
  • D
    $D$. $(X) -$ કેન્દ્રાનુરાગી,$(Y) -$ કેન્દ્રાનુરાગી

Explore More

Similar Questions

કેલ્શિયમ બ્યુટેનોએટને ગરમ કર્યા પછી એસિડના ઉદ્દીપકીય જથ્થાની હાજરીમાં $1,2-$ઈથેનડાયોલ સાથે પ્રક્રિયા કરાવતા મુખ્ય નીપજ તરીકે શું મળે છે?

$CH_3-CO-CH_3$ $\xrightarrow{I_2/NaOH} \underset{\text{પીળું સંયોજન}}{(A)} + (B)$ $\xrightarrow{Ag - \text{powder}, \Delta} (C)$ $\xrightarrow{Dil. H_2SO_4/HgSO_4} (D)$
$A, C$ અને $D$ શું છે :-

Difficult
View Solution

બેન્ઝાલ્ડિહાઈડ પર સોડિયમ હાઈડ્રોક્સાઈડની પ્રક્રિયા દ્વારા બેન્ઝાઈલ આલ્કોહોલ અને સોડિયમ બેન્ઝોએટ મેળવવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

આલ્ડોલ કન્ડેન્સેશન પ્રક્રિયા એ છે

નીચેનામાંથી કયું સોડિયમ હાઈપોઆયોડાઈટ સાથે પ્રક્રિયા કરવાથી પીળો ઘન પદાર્થ આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo