બધા ઉત્સેચકો પ્રોટીન છે,સિવાય કે:

  • A
    ટ્રિપ્સિન
  • B
    પેપ્સિન
  • C
    સ્ટીએપ્સિન
  • D
    રાઈબોઝાઈમ અને રાઈબોન્યુક્લિએઝ-$P$

Explore More

Similar Questions

આપેલી આકૃતિ ઉત્સેચક દ્વારા પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતરણ દર્શાવે છે. નીચેના ચાર વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં પ્રક્રિયાના ઘટકો $a, b, c, \& \ d$ ને યોગ્ય રીતે ઓળખવામાં આવ્યા છે?
$(i)$ સ્થિતિ ઉર્જા (Potential energy)
$(ii)$ સંક્રાંતિ અવસ્થા (Transition state)
$(iii)$ ઉત્સેચક સાથે સક્રિયકરણ ઉર્જા
$(iv)$ ઉત્સેચક વગર સક્રિયકરણ ઉર્જા

ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ સાથે સંકળાયેલા ઉત્સેચકો કયા છે?

ઇન્વર્ટેઝ ઉત્સેચક કોનું જળવિભાજન કરે છે?

ઉત્સેચકનું $Km$ મૂલ્ય એ સબસ્ટ્રેટની સાંદ્રતાનું તે મૂલ્ય છે કે જેના પર પ્રક્રિયા પહોંચે છે

ઉત્સેચક માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo