બધા જ રંજકકણો (plastids) મૂળભૂત રીતે સમાન બંધારણ ધરાવે છે કારણ કે

  • A
    તેઓએ સમાન કાર્ય કરવાનું હોય છે
  • B
    તેઓ વનસ્પતિના હવાઈ ભાગોમાં સ્થાન પામેલા હોય છે
  • C
    બધા જ રંજકકણો સ્ટાર્ચ,લિપિડ અને પ્રોટીનનો સંગ્રહ કરે છે
  • D
    કોષની જરૂરિયાત મુજબ એક પ્રકારના રંજકકણનું બીજા પ્રકારના રંજકકણમાં રૂપાંતર થઈ શકે છે

Explore More

Similar Questions

હરિતકણમાં પટલમયતંત્ર કઈ રચના બનાવે છે?

આપેલ આકૃતિમાં $B$ તરીકે દર્શાવેલ ભાગમાં કયા ઘટકો હાજર હોય છે?

ક્રોમોપ્લાસ્ટ (રંગકણ) કયા રંગના હોઈ શકે છે?

હરિતકણમાં હાજર $DNA$ કેવું હોય છે?

આપેલ હરિતકણની આકૃતિમાંથી $X$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo