એલીલ્સ (Alleles) એ કોના સ્વરૂપો છે?

  • A
    જનીનો (Genes)
  • B
    રંગસૂત્રો (Chromosomes)
  • C
    $DNA$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જીવનની મહત્વની અને સાર્વત્રિક ઘટના "$Like\, begets\, like$" .....ને લીધે છે.

કસોટી સંકરણ (Test cross) શેના નિર્ધારણ માટે મહત્વનું છે?

સાચું વિધાન પસંદ કરો:

પ્યુનેટ સ્ક્વેર (Punnett square) એ શેની ગણતરી કરવા માટેની રજૂઆત છે?

જ્યારે સમયુગ્મી ઊંચી વનસ્પતિનું સંકરણ સમયુગ્મી નીચી (વામન) વનસ્પતિ સાથે કરવામાં આવે,ત્યારે મેન્ડલ દ્વારા $F_1$ પેઢીમાં મળતી વામન સંતતિનું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo