માનવ વસ્તીમાં કોઈ લોકસ (locus) પર એક કરતા વધુ પ્રકારના વિકલ્પો (એલીલ) જેની આવૃત્તિ $0.01$ કરતા વધુ હોય,તેવી એલીલિક અનુક્રમ ભિન્નતાઓને શું કહેવામાં આવે છે?

  • A
    અપૂર્ણ પ્રભુતા
  • B
    બહુવિકલ્પકારકતા (Multiple allelism)
  • C
    $SNP$
  • D
    $DNA$ બહુરૂપકતા (polymorphism)

Explore More

Similar Questions

$DNA$ ફિંગરપ્રિન્ટિંગમાં નીચેનામાંથી શું સાચું છે?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર શું છે?

આજકાલ કેન્સરનું કારણ બનતા વિકૃત જનીનને શોધવા માટે રેડિયોએક્ટિવ પ્રોબને કોષોના ક્લોનમાં તેના પૂરક $DNA$ સાથે હાઇબ્રિડાઇઝ થવા દઈને,ત્યારબાદ ઓટોરેડિયોગ્રાફી દ્વારા તેની તપાસ કરવી શક્ય છે કારણ કે:

સેટેલાઇટ $DNA$:

$VNTR$ વિશે માહિતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo