જોકે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન મોટા પ્રમાણમાં થાય છે,છતાં રુધિર એસિડિક બનતું નથી કારણ કે

  • A
    $CO_2$ પેશીઓ દ્વારા સતત પ્રસરણ પામે છે અને તેને એકત્ર થવા દેવામાં આવતું નથી
  • B
    $CO_2$ પાણી સાથે જોડાઈને $H_2CO_3$ બનાવે છે,જે $Na_2CO_3$ દ્વારા તટસ્થ થાય છે
  • C
    $CO_2$ ના વહનમાં,રુધિર બફર્સ મહત્વની ભૂમિકા ભજવે છે
  • D
    $CO_2$ લ્યુકોસાઇટ્સ દ્વારા શોષાય છે

Explore More

Similar Questions

ઓટોમોબાઈલ દ્વારા ઉત્સર્જિત કાર્બન મોનોક્સાઈડ શરીરના પેશીઓમાં ઓક્સિજનના વહનને કેવી રીતે અટકાવે છે?

ઓક્સિહિમોગ્લોબીનના નિર્માણ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે?

હિમોગ્લોબિન એ $RBCs$ માં હાજર લાલ રંગનું લોહતત્વ ધરાવતું રંજકદ્રવ્ય છે. $O_2$ તેની સાથે પ્રતિવર્તી રીતે જોડાઈને શું બનાવે છે..........

હિમોગ્લોબીન શું છે?

રુધિરમાં $pH$ માં ઘટાડો થવાથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo