એમ્નિયોસેન્ટેસિસ (Amniocentesis) નો ઉપયોગ શેના નિર્ધારણ માટે થાય છે?

  • A
    હૃદય રોગ
  • B
    મગજનો રોગ
  • C
    ભ્રૂણનો આનુવંશિક રોગ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા પ્રજનન સ્વાસ્થ્ય માટે કઈ વ્યવસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે?

પ્રજનન સ્વાસ્થ્ય એ શેની સુખાકારી છે?

આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો કયા છે?
$I -$ ઉપયોગ કરનાર માટે સરળ
$II -$ સરળતાથી ઉપલબ્ધ
$III -$ અસરકારક
$IV -$ અપ્રતિવર્તી (Irreversible)
$V -$ નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર
$VI -$ ઉપયોગ કરનારની કામેચ્છા,ઉત્તેજના અથવા સંવનનમાં અવરોધરૂપ

ભારતમાં લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે ......... વર્ષ તથા પુરુષ માટે ......... વર્ષ નક્કી કરવામાં આવી છે.

જો સ્વાસ્થ્ય જળવાયેલું ન હોય તો નીચેનામાંથી કઈ બાબતો અસર પામશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo