$Ni(CO)_4$,$[Ni(CN)_4]^{2-}$,અને $[Ni(Cl)_4]^{2-}$ પૈકી,તેમના ચુંબકીય ગુણધર્મો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $Ni(CO)_4$ અને $[NiCl_4]^{2-}$ ડાયમેગ્નેટિક છે અને $[Ni(CN)_4]^{2-}$ પેરામેગ્નેટિક છે
  • B
    $[NiCl_4]^{2-}$ અને $[Ni(CN)_4]^{2-}$ ડાયમેગ્નેટિક છે અને $Ni(CO)_4$ પેરામેગ્નેટિક છે
  • C
    $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ ડાયમેગ્નેટિક છે અને $[NiCl_4]^{2-}$ પેરામેગ્નેટિક છે
  • D
    $Ni(CO)_4$ ડાયમેગ્નેટિક છે અને $[NiCl_4]^{2-}$ અને $[Ni(CN)_4]^{2-}$ પેરામેગ્નેટિક છે

Explore More

Similar Questions

એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરમાં $25$ આંટા ધરાવતી કોઈલ છે અને તેની ત્રિજ્યા $15 \, cm$ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3 \times 10^{-5} \, T$ છે. તેમાં $45^o$ નું કોણાવર્તન ઉત્પન્ન કરવા માટે જરૂરી પ્રવાહ.....$A$ છે.

જો $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ કોઈ ધાતુ પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E_1$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલાઈને $\lambda_2$ થાય,તો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા બદલાઈને $E_2$ થાય છે. તો ધાતુનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

હૂકના નિયમનું પાલન કરતી દોરીમાં વિસ્તરણ $x$ છે. ખેંચાયેલી દોરીમાં અવાજની ઝડપ $v$ છે. જો દોરીમાં વિસ્તરણ વધારીને $1.5x$ કરવામાં આવે,તો અવાજની ઝડપ કેટલી થશે ($, v$ માં)?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી $m$ દળના ઉપગ્રહને $2R$ ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી છે?

કેરોસીન એ $.........$ નું મિશ્રણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo