$TiF_6^{2-}$,$CoF_6^{3-}$,$Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ માંથી રંગવિહીન સ્પીસીઝ કઈ છે?

  • A
    $CoF_6^{3-}$ અને $NiCl_4^{2-}$
  • B
    $TiF_6^{2-}$ અને $CoF_6^{3-}$
  • C
    $NiCl_4^{2-}$ અને $Cu_2Cl_2$
  • D
    $TiF_6^{2-}$ અને $Cu_2Cl_2$

Explore More

Similar Questions

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની "સ્પિન ઓન્લી" ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? [$Ni$ નો પરમાણુ ક્રમાંક $= 28$]

નીચે આપેલા સંકીર્ણો શું દર્શાવે છે?

$d^7$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવતી સંક્રાંતિ ધાતુ માટે,ચુંબકીય સંવેદનશીલતા (ચુંબકીય મોમેન્ટ) ........ $B.M.$ છે.

$K_2MnO_4$ માં મધ્યસ્થ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા ........ $B.M.$ છે.

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા (optical isomers) દર્શાવશે?
$I$. $\text{cis}-[Co(NH_3)_2(en)_2]^{3+}$
$II$. $\text{trans}-[IrCl_2(C_2O_4)_2]^{3-}$
$III$. $[Rh(en)_3]^{3+}$
$IV$. $\text{cis}-[Ir(H_2O)_3Cl_3]$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo