નીચેનામાંથી કેથોડ કિરણ વિસર્જન નળી (cathode ray discharge tube) વિશે કયું વિધાન સાચું છે?

  • A
    વિદ્યુત વિસર્જન માત્ર ઊંચા દબાણે અને નીચા વોલ્ટેજ પર જ જોઈ શકાય છે.
  • B
    બાહ્ય વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં,કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે.
  • C
    કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ ઇલેક્ટ્રોડના પદાર્થ પર આધાર રાખે છે.
  • D
    કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુ પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

પરમાણુના કેન્દ્રનું કદ એ પરમાણુના કદ કરતાં $......$ ગણું છે.

ન્યુક્લિયસ દ્વારા રોકાયેલ કદ એ પરમાણુના કદના આશરે $ . . . . . . $ ગણું હોય છે.

પરમાણુમાં ઇલેક્ટ્રોનનું તેના કેન્દ્રથી સરેરાશ અંતર કયા ક્રમનું હોય છે?

નીચેનામાંથી કયું વિધાન કેથોડ કિરણ વિસર્જન નળીના પ્રયોગનું પરિણામ નથી?

રુથરફોર્ડનો $\alpha$-કણ પ્રકીર્ણનનો પ્રયોગ ..... ના કદ સાથે સંકળાયેલો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo