નીચેના ઓક્સાઇડ્સ પૈકી કયો ઓક્સાઇડ નિર્બળ બેઝિક છે અને છતાં શક્તિશાળી ઓક્સિડન્ટ છે?

  • A
    $CO_2$
  • B
    $SnO_2$
  • C
    $SiO_2$
  • D
    $PbO_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ મધ્યમ વિદ્યુત વાહકતા દર્શાવે છે?

નીચેનામાંથી કયા તત્વમાં નિષ્ક્રિય યુગ્મ અસર (inert pair effect) સૌથી વધુ જોવા મળે છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I)$ $SnF_4$ સ્વભાવે આયનીય છે.
$II)$ સમૂહ $14$ ના તત્વોના ડાયહેલાઈડની સ્થિરતા સમૂહમાં નીચે તરફ જતાં વધે છે.
$III)$ $GeCl_2$ એ $GeCl_4$ કરતા વધુ સ્થિર છે.

નીચેનામાંથી કયું ઉષ્મા અને વિદ્યુતનું સારું વાહક છે?

સીલીકા નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo