નીચેના સંકીર્ણ સંયોજનોની જોડીઓમાંથી,કયા કિસ્સામાં પ્રથમ સંકીર્ણ માટે $\Delta_0$ નું મૂલ્ય વધારે છે?

  • A
    $[Co(NH_3)_6]^{3+}$ અને $[Co(CN)_6]^{3-}$
  • B
    $[CoF_6]^{3-}$ અને $[Co(NH_3)_6]^{3+}$
  • C
    $[Co(H_2O)_6]^{2+}$ અને $[Co(H_2O)_6]^{3+}$
  • D
    $[Rh(H_2O)_6]^{3+}$ અને $[Co(H_2O)_6]^{3+}$

Explore More

Similar Questions

અષ્ટફલકીય $\Delta _0$ અને સમચતુષ્ફલકીય $\Delta _t$ સંકીર્ણો માટે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા વચ્ચેનો સંબંધ શું છે?

ચતુષ્ફલકીય સંકીર્ણોમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન સમજાવો.

નીચેના સંકીર્ણો માટે દ્રશ્યમાન વિભાગમાં શોષણની તરંગલંબાઈનો સાચો ક્રમ શું હશે: $[Ni(NO_{2})_{6}]^{4-}, [Ni(NH_{3})_{6}]^{2+}, [Ni(H_{2}O)_{6}]^{2+}$?

$[CoCl_6]^{4-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(CFSE)$ $18000 \ cm^{-1}$ છે. $[CoCl_4]^{2-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(CFSE)$ કેટલી હશે ($cm^{-1}$ માં)?

હાઈ સ્પિન કોમ્પ્લેક્સ માટે નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo