નીચેના સૂક્ષ્મજીવોની જોડીઓમાંથી,કઈ જોડીમાં બંને સૂક્ષ્મજીવોનો ઉપયોગ જૈવિક ખાતર (biofertilizers) તરીકે થઈ શકે છે?

  • A
    એસ્પરજીલસ (Aspergillus) અને રાઈઝોપસ (Rhizopus)
  • B
    રાઈઝોબિયમ (Rhizobium) અને રાઈઝોપસ (Rhizopus)
  • C
    સાયનોબેક્ટેરિયા (Cyanobacteria) અને રાઈઝોબિયમ (Rhizobium)
  • D
    એસ્પરજીલસ (Aspergillus) અને સાયનોબેક્ટેરિયા (Cyanobacteria)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ જૈવિક ખાતર (biofertilizer) તરીકે થાય છે?

નાઈટ્રોજન સ્થાપન કરનાર કયું સાયનોબેક્ટેરિયમ એઝોલા $(Azolla)$ સાથે સહજીવન દર્શાવે છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એઝોસ્પિરિલિયમ $(1)$ સહજીવી બેક્ટેરિયા
$(b)$ સાયનોબેક્ટેરિયા $(2)$ મુક્તજીવી બેક્ટેરિયા
$(c)$ રાઈઝોબિયમ $(3)$ માઈકોરાઈઝા
$(d)$ ગ્લોમસ $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ

$Anabaena$ (એનાબીના) નીચેનામાંથી શેના તરીકે પ્રચંડ ક્ષમતા ધરાવે છે?

ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo