નીચેની સ્પીસીઝમાં, $H - X - H$ બંધકોણ $(X = B, N, \text{ અથવા } P)$ નો ક્રમ કયો છે?

  • A
    $PH_3 < NH_3 < NH_4^+ < BF_3$
  • B
    $NH_3 < PH_3 < NH_4^+ < BF_3$
  • C
    $BF_3 < PH_3 < NH_4^+ < NH_3$
  • D
    $PH_3 < NH_3 < NH_4^+$

Explore More

Similar Questions

$BCl_3$ એ સમતલીય અણુ છે જ્યારે $NCl_3$ એ પિરામિડલ છે. આનું કારણ છે કે......

પાણીમાં $104.5^{\circ}$ બંધકોણ માટે તમે શું કારણ આપશો?

$SiO_{4}^{4-}$ આયનનો ભૌમિતિક આકાર કયો છે?

જ્યારે આયોડિનને જલીય પોટેશિયમ આયોડાઇડમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બનતી સ્પીસીઝનો આકાર કેવો હોય છે?

કેન્દ્રીય પરમાણુ પર એક અથવા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $(E)$ ધરાવતા કેટલાક સાદા અણુઓ અથવા આયનોના આકાર (ભૂમિતિ) વિશે લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo