નીચેના વિધાનોમાંથી,ખોટું વિધાન કયું છે?

  • A
    કેલેમાઇન અને સિડેરાઇટ કાર્બોનેટ્સ છે
  • B
    આર્જેન્ટાઇટ અને ક્યુપ્રાઇટ ઓક્સાઇડ્સ છે
  • C
    ઝિંક બ્લેન્ડ અને પાયરાઇટ્સ સલ્ફાઇડ્સ છે
  • D
    મેલેકાઇટ અને એઝ્યુરાઇટ તાંબાની કાચી ધાતુઓ છે

Explore More

Similar Questions

એલ્યુમિનિયમની નીચેનામાંથી કઈ ખનીજમાં ઓક્સિજન હોતો નથી?

નીચેનામાંથી કયા બંધારણમાં ટીન $(Sn)$ હોતું નથી?

પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે?

બધી કાચી ધાતુઓ ખનિજો છે,જ્યારે બધી ખનિજો કાચી ધાતુઓ નથી કારણ કે:

કયું હેલાઇડ અયસ્ક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo