નીચેનામાંથી કયું $Bryophyta$ (દ્વિઅંગી) નું લાક્ષણિક લક્ષણ નથી?

  • A
    ચલિત શુક્રકોષો
  • B
    સ્ત્રીજન્યુધાની $(Archegonium)$ ની હાજરી
  • C
    ફલન માટે પાણી અનિવાર્ય
  • D
    પ્રકાશસંશ્લેષી રીતે સ્વતંત્ર બીજાણુજનક $(Sporophyte)$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં સૌથી મોટો જન્યુજનક (gametophyte) જોવા મળે છે?

$Sphagnum$ માટે શું અસત્ય છે?

$A$: ફ્યુનારિયા $(Funaria)$ માં બીજાણુજનક (sporophyte) એ જન્યુજનક (gametophyte) પર પરોપજીવી છે.
$R$: ફ્યુનારિયામાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક છે.

લિવરવર્ટ્સ (Liverworts) અલિંગી પ્રજનન શેના દ્વારા કરે છે?

$Anthoceros$ માં વાનસ્પતિક પ્રજનન નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo