આપેલી સ્પીસીઝ: $CO_2$,$CH_3COO^-$,$CO$,$CO_3^{2-}$,$HCHO$ માંથી કોનામાં સૌથી નિર્બળ કાર્બન-ઓક્સિજન બંધ છે?

  • A
    $CO_2$
  • B
    $CH_3COO^-$
  • C
    $CO$
  • D
    $CO_3^{2-}$

Explore More

Similar Questions

$SO_4^{2-}$ અને $PO_4^{3-}$ માં $S-O$ અને $P-O$ બંધ ક્રમ અનુક્રમે કેટલો છે?

આપેલ $HNO_3$ અણુમાં,બંધ લંબાઈ $a$ અને $b$ ઓળખો (જ્યાં $a$ અને $b$ બંધ લંબાઈ છે).

નીચેનામાંથી કઈ કેનોનિકલ સ્વરૂપોની જોડી રેઝોનન્સ હાઇબ્રિડમાં સમાન રીતે ફાળો આપે છે?

એનિલીન અને એનિલીનિયમ આયન અનુક્રમે કેટલા સંસ્પંદન બંધારણો ધરાવી શકે છે?

$CH_3-O^{-}-CH=CH_2$ ની સૌથી વધુ સ્થાયી સંસ્પંદન રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo