ચલ કોણીય આવૃત્તિ $\omega$ અને નિશ્ચિત કંપવિસ્તાર $V_0$ ધરાવતા $AC$ વોલ્ટેજ સ્રોતને કેપેસિટન્સ $C$ અને $R$ અવરોધ ધરાવતા ઇલેક્ટ્રિક બલ્બ (ઇન્ડક્ટન્સ શૂન્ય) સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જ્યારે $\omega$ વધારવામાં આવે ત્યારે:

  • A
    બલ્બ ઓછો પ્રકાશિત થાય છે
  • B
    બલ્બ વધુ પ્રકાશિત થાય છે
  • C
    પરિપથનો કુલ ઈમ્પીડન્સ બદલાતો નથી
  • D
    પરિપથનો કુલ ઈમ્પીડન્સ વધે છે

Explore More

Similar Questions

ભૂંજન (Roasting) પ્રક્રિયામાં સમાવિષ્ટ રાસાયણિક પ્રક્રિયા કઈ છે?

જો $\frac{x^3}{(2 x-1)(x+2)(x-3)} = A+\frac{B}{2 x-1}+\frac{C}{x+2}+\frac{D}{x-3}$ હોય,તો $A$ ની કિંમત શોધો.

$\int_{0}^{1} \left( \prod_{r=1}^{n} (x+r) \right) \left( \sum_{k=1}^{n} \frac{1}{x+k} \right) dx$ નું મૂલ્ય શોધો.

$CH_3COOH \xrightarrow{LiAlH_4} A$
$A + CH_3COOH \xrightarrow{H_3O^{+}} B + H_2O$
ઉપરની પ્રક્રિયાઓમાં '$A$' અને '$B$' અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo