જ્યારે કોઈલમાંથી વહેતા પ્રવાહમાં $45 \, A/min$ ના દરે ફેરફાર થાય ત્યારે તેમાં $12 \, V$ નું $e.m.f.$ ઉત્પન્ન થાય છે. તો કોઈલનું ઇન્ડક્ટન્સ ....... $H$ છે.

  • A
    $0.25$
  • B
    $1.5$
  • C
    $9.6$
  • D
    $16$

Explore More

Similar Questions

એક કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું હશે જે $1 \ ms$ માં પ્રવાહ $3 \ A$ થી બદલાઈને $2 \ A$ થાય ત્યારે $5 \ V$ નું આત્મ-પ્રેરિત $EMF$ ઉત્પન્ન કરે છે?

$N = 100$ આંટા ધરાવતું એક ગૂંચળું $I = 5 \, A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે અને પ્રતિ આંટા દીઠ $\phi = 10^{-5} \, Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. તેના ઇન્ડક્ટન્સ $L$ નું મૂલ્ય ...... $mH$ થશે.

પરિપથનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) આંકડાકીય રીતે કોના બરાબર છે?

જ્યારે $100$ આંટા ધરાવતી કોઈલમાંથી $2 \ A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $5 \times 10^{-5} \ Wb$ છે. કોઈલનું આત્મપ્રેરકત્વ શોધો.

નીચે દર્શાવેલ સર્કિટમાં,કી $K$ બંધ કર્યાના લાંબા સમય પછી,એમીટરનું રીડિંગ $20 \,mA$ છે. કી બંધ કર્યાના તરત જ પછીનું રીડિંગ ($mA$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo