સામાન્ય માતા-પિતાને ત્યાં એક અસામાન્ય નર બાળકનો જન્મ થાય છે. આ બાળકમાં ટૂંકી ગરદન,ટૂંકા અને જાડા હાથ,ત્રાંસી આંખો,કાયમી ખુલ્લું મોઢું અને બહાર નીકળેલા ઉપરના હોઠ તથા ટૂંકી કાયા જોવા મળે છે. આ અસાધારણતા માટે નીચેનામાંથી શું જવાબદાર હોઈ શકે?

  • A
    એક વધારાનો $Y$ રંગસૂત્ર
  • B
    એક વધારાનો $X$ રંગસૂત્ર
  • C
    $21$ મી જોડના દૈહિક રંગસૂત્રોમાં એક વધારાનું રંગસૂત્ર
  • D
    $X$ રંગસૂત્રની ગેરહાજરીને કારણે સામાન્ય $46$ ને બદલે કુલ $45$ રંગસૂત્રો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ખામીમાં સજીવ વંધ્ય બનતો નથી?

નીચેનામાંથી કયા સંયોજન $(a - d)$ માં આજના હેક્ઝાપ્લોઇડ ઘઉંના રંગસૂત્રોની સંખ્યા યોગ્ય રીતે દર્શાવેલ છે?

નીચેનામાંથી ખોટું વિધાન શોધો:

જો રંગસૂત્રોના કુલ સેટમાં એક રંગસૂત્રનો ઉમેરો થાય,તો તેને . . . . . . કહેવામાં આવે છે.

નીચે આપેલ કેરિયોટાઇપ કઈ વિકૃતિ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo