$pH=6$ ધરાવતા એસિડના દ્રાવણને $1000$ ગણું મંદ કરવામાં આવે છે,તો અંતિમ દ્રાવણનો $pH$ કેટલો થશે?

  • A
    $6.01$
  • B
    $9$
  • C
    $3.5$
  • D
    $6.99$

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને,$0.5 \ M$ જલીય દ્રાવણમાં નિર્બળ એસિડ $(HA)$ ના વિયોજનની માત્રા $1 \%$ છે. તેનું $K_{a}$ મૂલ્ય આશરે કેટલું હશે?

$NH_{4}OH$ ના $0.1 \ M$ દ્રાવણનો $pH$ ($K_{b} = 1.0 \times 10^{-5}$ હોય તો) કેટલો થાય?

ફોર્મિક એસિડના $0.2 \ M$ દ્રાવણનું $3.2 \%$ આયનીકરણ થાય છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો છે?

$HF$ નો આયનીકરણ અચળાંક $3.2 \times 10^{-4}$ છે. તેના $0.02 \ M$ દ્રાવણમાં $HF$ ના વિયોજન અંશની ગણતરી કરો. દ્રાવણમાં હાજર તમામ ઘટકો ($H_{3}O^{+}$,$F^{-}$ અને $HF$) ની સાંદ્રતા અને તેનો $pH$ શોધો.

Difficult
View Solution

$0.1 \, M \, HCN$ દ્રાવણના વિયોજનની માત્રા $0.01 \%$ છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo