એક આલ્કીન $X$ $(C_4H_8)$ ની $HBr$ સાથેની પ્રક્રિયાથી $Y$ $(C_4H_9Br)$ મળે છે. $Y$ ની નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં બેન્ઝીન સાથે પ્રક્રિયા કરતા $Z$ મળે છે,જે $KMnO_4-KOH$ વડે ઓક્સિડેશન સામે પ્રતિરોધક છે. તો $X, Y, Z$ અનુક્રમે શું હશે?

  • A
    $2$-મિથાઈલપ્રોપીન,$tert$-બ્યુટાઈલ બ્રોમાઈડ,$tert$-બ્યુટાઈલબેન્ઝીન
  • B
    $2$-મિથાઈલપ્રોપીન,આઈસોબ્યુટાઈલ બ્રોમાઈડ,આઈસોબ્યુટાઈલબેન્ઝીન
  • C
    $1$-બ્યુટીન,$2$-બ્રોમોબ્યુટેન,$sec$-બ્યુટાઈલબેન્ઝીન
  • D
    $1$-બ્યુટીન,$1$-બ્રોમોબ્યુટેન,$n$-બ્યુટાઈલબેન્ઝીન

Explore More

Similar Questions

એક અજ્ઞાત સંયોજન $A$ નુ અણુસૂત્ર $C_5H_9Cl$ છે. તેની $Br_2 / CCl_4$ સાથે પ્રક્રિયા થતી નથી. જ્યારે તેની પ્રબળ બેઇઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે $C_5H_8$ અણુસૂત્ર ધરાવતુ સંયોજન $B$ મળે છે,જે $Br_2 / CCl_4$ સાથે પ્રક્રિયા કરે છે. $B$ નુ ઓઝોનોલિસિસ કરી ડાયમિથાઇલ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતા $C_5H_8O_2$ અણુસૂત્ર ધરાવતુ સંયોજન મળે છે. તો $A$ નુ બંધારણ નીચેનામાંથી ક્યુ હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ હશે?

નીચેના સંયોજનો માટે $S_N1$ વિસ્થાપન પ્રત્યે વધતી જતી પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે:
$1. CH_3CH_2Br$
$2. CH_2=CHCH(Br)CH_3$
$3. CH_2=CHBr$
$4. CH_3CH(Br)CH_3$

નીચેનામાંથી કયું સંયોજન આલ્કાઈલ હેલાઈડનું નાઈટ્રો આલ્કેનમાં રૂપાંતર કરે છે?

ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથીનની બનાવટની પ્રક્રિયા...... તરીકે ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo