એક આલ્કીન $X$ $(C_6H_{12})$ નું ઓઝોનોલિસિસ કરવાથી એસીટાલ્ડિહાઈડ અને ઈથાઈલ મિથાઈલ કીટોન મળે છે. જ્યારે $X$ ની પ્રક્રિયા $HBr$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ બનશે?

  • A
    $3$-બ્રોમો-$3$-મિથાઈલપેન્ટેન
  • B
    $3$-બ્રોમો-$2$-મિથાઈલપેન્ટેન
  • C
    $2$-બ્રોમો-$3$-મિથાઈલપેન્ટેન
  • D
    $2$-બ્રોમો-$2$-મિથાઈલપેન્ટેન

Explore More

Similar Questions

$CH_3-CO-CH_2-CH_2-CH_2-CHO$ બંધારણ ધરાવતું એક સંયોજન નીચેનામાંથી કયા ચક્રીય સંયોજનના ઓઝોનોલિસિસ (ozonolysis) દ્વારા મેળવી શકાય છે?

નીપજ $6-$ઓક્સોહેપ્ટેનાલ એ કોના રિડક્ટિવ ઓઝોનોલિસિસ દ્વારા બને છે?

$1, 2-$ડાયબ્રોમોઈથેનનું ઈથીનમાં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયાની શરતો કઈ છે?

$CH_3-CH=CH_2 + NOCl \rightarrow P$
એડક્ટ (adduct) ઓળખો.

પ્રોપીન $(CH_3-CH=CH_2)$ ના દ્વિબંધ સાથે $HI$ ની યોગશીલ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે આઇસો-પ્રોપાઇલ આયોડાઇડ આપે છે,કારણ કે આ પ્રક્રિયા ............... દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo