એક આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી એસીટાલ્ડિહાઈડ મળે છે,તો તે આલ્કીન કયું છે?

  • A
    ઈથિલીન
  • B
    પ્રોપીન
  • C
    $2-$બ્યુટીન
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

પેરોકસાઈડની હાજરીમાં,હાઈડ્રોજન ક્લોરાઈડ $(HCl)$ અને હાઈડ્રોજન આયોડાઈડ $(HI)$ આલ્કીન સાથે એન્ટી-માર્કોવનીકોવ યોગશીલ પ્રક્રિયા આપતા નથી કારણ કે:

જ્યારે નીચેના સંયોજનની પ્રક્રિયા $KMnO_4 / H^+$ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજ $A$ ને ઓળખો.

નીચેનામાંથી કયું આલ્કીન $M.K.$ (માર્કોવનીકોવના) નિયમ મુજબ રિજિયોસેલેક્ટિવિટી (regioselectivity) દર્શાવતું નથી?

$C_6H_{10}$ અણુસૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન હાઇડ્રોજનેશન દરમિયાન ફક્ત એક $H_2$ અણુનું શોષણ કરે છે. આ હાઇડ્રોકાર્બનના ઓઝોનોલિસિસથી $OHC-CH_2-CH_2-CH_2-CH_2-CHO$ મળે છે. તો તે હાઇડ્રોકાર્બન કયો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo