એક આલ્કાઈલ બ્રોમાઈડ $(A)$ ગ્રીગનાર્ડ પ્રક્રિયક બનાવે છે જે પાણી સાથે પ્રક્રિયા કરતા $n$-હેક્ઝેન આપે છે. જ્યારે $(A)$ ની પ્રક્રિયા શુષ્ક ઈથરમાં સોડિયમ સાથે કરવામાં આવે છે,ત્યારે $4,5$-ડાયઈથાઈલઓક્ટેન બને છે. $(A)$ નું બંધારણ શું છે?

  • A
    $CH_3(CH_2)_5Br$
  • B
    $CH_3CH_2CH_2CH_2CH(Br)CH_3$
  • C
    $CH_3CH_2CH_2CH(Br)CH_2CH_3$
  • D
    $CH_3CH_2CH_2CH_2CH_2CH_2Br$

Explore More

Similar Questions

નીચેનામાંથી ફિંકલસ્ટીન પ્રક્રિયા ઓળખો.

નીચેની પ્રક્રિયા ન થવાનું કારણ શું છે?
$Br^{-} + CH_3OH \rightarrow BrCH_3 + OH^{-}$

Difficult
View Solution

સંયોજન $CH_3-C(OH)(CH_3)-CCl_3$ એ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું $S_{N}1$ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

નીચેનામાંથી કયો હેલોઆલ્કેન $S_{N}2$ પ્રક્રિયા સૌથી ઝડપી દરે આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo