યુરિયાનું જલીય દ્રાવણ:

  • A
    તટસ્થ છે
  • B
    એસિડિક છે
  • C
    બેઝિક છે
  • D
    એસિડ અને બેઝ તરીકે વર્તી શકે છે

Explore More

Similar Questions

$T$ તાપમાને $2$ $pH$ ધરાવતા $0.5 \ M$ $CH_3COOH$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ . . . . . . છે. ($RT$ માં)

$T(K)$ તાપમાને, $2$ મોલ પ્રવાહી $A$ અને $3$ મોલ પ્રવાહી $B$ ને મિશ્ર કરવામાં આવે છે. બનતા આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ $320 \ mm \ Hg$ છે. આ તબક્કે, દ્રાવણમાં એક મોલ $A$ અને એક મોલ $B$ ઉમેરવામાં આવે છે. હવે બાષ્પ દબાણ $328.6 \ mm \ Hg$ માપવામાં આવે છે. $A$ અને $B$ ના બાષ્પ દબાણ ($mm \ Hg$ માં) અનુક્રમે છે:

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: પ્રવાહી $A$ અને $B$ ઋણ વિચલન સાથેનું બિન-આદર્શ દ્રાવણ બનાવે છે. $A$ અને $B$ વચ્ચેની આંતરક્રિયાઓ $A-A$ અને $B-B$ આંતરક્રિયાઓ કરતા નિર્બળ હોય છે.
વિધાન-$II$: રિવર્સ ઓસ્મોસિસમાં,લાગુ પાડેલ દબાણ દ્રાવણના અભિસરણ દબાણ (osmotic pressure) કરતા વધારે હોવું જોઈએ.
સાચો જવાબ છે

બેકમેન થર્મોમીટરનો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

બે તત્વો $A$ અને $B$ એ $AB_{2}$ અને $AB_{4}$ સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે $20 \ g$ બેન્ઝીન $(C_{6}H_{6})$ માં ઓગળવામાં આવે છે,ત્યારે $1 \ g$ $AB_{2}$ ઠારબિંદુમાં $2.3 \ K$ નો ઘટાડો કરે છે,જ્યારે $1.0 \ g$ $AB_{4}$ તેમાં $1.3 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo