એક ખગોળીય ટેલિસ્કોપ માટે દૂરની વસ્તુઓ માટે કોણીય મોટવણીનું મૂલ્ય $5$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_o$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $f_e$ કેટલી હશે?

  • A
    $f_o = 45 \, cm$ અને $f_e = -9 \, cm$
  • B
    $f_o = 7.2 \, cm$ અને $f_e = 5 \, cm$
  • C
    $f_o = 50 \, cm$ અને $f_e = 10 \, cm$
  • D
    $f_o = 30 \, cm$ અને $f_e = 6 \, cm$

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપના આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. સામાન્ય ગોઠવણમાં કોણીય મોટવણી $10$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ આઈપીસથી સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(25 \ cm)$ રચાય છે,ત્યારે કોણીય મોટવણી કેટલી હશે?

જ્યારે ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવના એપર્ચરનો વ્યાસ વધારવામાં આવે છે,ત્યારે તેનું

એક ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ (પાર્થિવ ટેલિસ્કોપ) ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસ લેન્સની વચ્ચે $f$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઉલટાવતો લેન્સ (erecting lens) મૂકીને બનાવવામાં આવે છે. આના કારણે ટેલિસ્કોપની ટ્યુબની લંબાઈમાં કેટલો વધારો થાય છે?

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $60 \, cm$ અને $10 \, cm$ છે. જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે મોટવણીનું મૂલ્ય કેટલું હશે?

સામાન્ય ગોઠવણની સ્થિતિમાં ખગોળીય ટેલિસ્કોપની મોટવણી $100$ છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $101 \,cm$ છે. ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo