એક વિદ્યુત પ્રવાહને સમાંતર જોડેલા સમાન દ્રવ્યના બે તાર ધરાવતા પરિપથમાંથી પસાર કરવામાં આવે છે. જો તારની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $4/3$ અને $2/3$ હોય,તો તારમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3$
  • B
    $1/3$
  • C
    $8/9$
  • D
    $2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,સ્વીચ $S_1$ શરૂઆતમાં બંધ છે અને $S_2$ ખુલ્લી છે. $V_a - V_b$ નું મૂલ્ય $V$ માં શોધો.

સ્થાયી અવસ્થામાં, કેપેસિટરની આસપાસનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\, V$ છે. દરેક અવરોધ $3\, \Omega$ નો છે. કોષ આદર્શ છે. કોષનું $emf$ ............. $V$ છે.

Difficult
View Solution

એક અવરોધ ${R_1}$ ને જ્યારે ચોક્કસ જનરેટર સાથે જોડવામાં આવે છે ત્યારે તે $P$ જેટલો પાવર વ્યય કરે છે. જો અવરોધ ${R_2}$ ને ${R_1}$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે,તો ${R_1}$ દ્વારા વ્યય થતો પાવર:

આકૃતિમાં,$C$ અને $D$ વચ્ચે જોડવા માટેના અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી $A$ અને $B$ વચ્ચેના સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ પ્રાથમિક સેટની સંખ્યા સાથે બદલાય નહીં?

Difficult
View Solution

આકૃતિમાં એક પરિપથનો ભાગ દર્શાવેલ છે. બધા એમીટર આદર્શ છે. જો એમીટર $A_1$ નું રીડિંગ $1.0 \ A$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo