એક વિદ્યુત ડાયપોલને પાણીથી ભરેલા ગોળામાં ઉત્તર-દક્ષિણ દિશામાં મૂકવામાં આવે છે. કયું વિધાન સાચું છે?

  • A
    વિદ્યુત ફ્લક્સ ગોળા તરફ આવી રહ્યું છે.
  • B
    વિદ્યુત ફ્લક્સ ગોળામાંથી બહાર આવી રહ્યું છે.
  • C
    ગોળામાં પ્રવેશતું વિદ્યુત ફ્લક્સ અને ગોળામાંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ સમાન છે.
  • D
    પાણી વિદ્યુત ફ્લક્સને ગોળામાં પ્રવેશવા દેતું નથી.

Explore More

Similar Questions

નીચે આપેલા ફિલ્ડ પેટર્નમાંથી કઈ પેટર્ન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને માટે માન્ય છે?

એક વિદ્યુતભાર $Q \ C$ ને ઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. જો $\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી હોય,તો ઘનની એક સપાટી અને બે સામસામેની સપાટીઓમાંથી પસાર થતું ફ્લક્સ અનુક્રમે કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બંધ પૃષ્ઠ ગોળીય વાહકમાંથી પસાર થાય છે. જો બિંદુ $P$ આગળ ઋણ વિદ્યુતભાર $-Q$ મૂકવામાં આવે,તો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત ફલક્સનો સ્વભાવ કેવો હશે?

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = a\hat i + b\hat j$ દ્વારા આપવામાં આવે છે. અહીં $a$ અને $b$ અચળાંકો છે. $y-z$ સમતલને સમાંતર $l$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઘનના છાયાંકિત ફલક $BCGF$ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo