એક વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (6 \hat{i} + 5 \hat{j} + 3 \hat{k}) \ N/C$ દ્વારા આપવામાં આવે છે. $YZ-$સમતલમાં રહેલા $30 \hat{i} \ m^2$ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ($SI$ એકમમાં) કેટલું હશે?

  • A
    $90$
  • B
    $150$
  • C
    $180$
  • D
    $60$

Explore More

Similar Questions

ગોસિયન સપાટી (Gaussian surface) એટલે શું?

એક પોલા નળાકારની અંદર $q$ $C$ જેટલો વિદ્યુતભાર રહેલો છે. જો વક્ર સપાટી $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $\phi$ હોય,તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

એક ગોળો $\pm 3 \times 10^{-6} \; C$ ના વિદ્યુતભાર ધરાવતા વિદ્યુત ડાયપોલને ઘેરે છે. ગોળામાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ $\text{N m}^2 / \text{C}$ માં કેટલું હશે?

એક ધાતુના ગોળાકાર કવચની આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે. ગોળાકાર પોલાણના કેન્દ્રમાં $Q$ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો તેની આંતરિક સપાટી પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી હશે?

$1 \text{ m}$ બાજુવાળા ઘનના કેન્દ્રમાં $10^{-7} \text{ C}$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તેની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo