સમાન વેગમાન ધરાવતા એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે,તો

  • A
    તેઓ વિચલિત થયા વગર ગતિ કરશે
  • B
    ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વક્ર માર્ગ સમાન હશે. (પરિભ્રમણની દિશાને અવગણો)
  • C
    ઇલેક્ટ્રોનનો વક્ર માર્ગ પ્રોટોન કરતા વધુ વક્ર હશે
  • D
    પ્રોટોનનો માર્ગ વધુ વક્ર હશે

Explore More

Similar Questions

એક પ્રોટોન અને એક હિલિયમ ન્યુક્લિયસને સમાન ગતિઊર્જા સાથે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતા બે ઇલેક્ટ્રોન $e_1$ અને $e_2$ ને ચુંબકીય ક્ષેત્ર $B$ ની લંબ દિશામાં એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી $e_1$ ની ગતિઊર્જા $e_2$ કરતા બમણી હોય. તેમની પરિભ્રમણ આવૃત્તિઓ $f_1$ અને $f_2$ વચ્ચેનો સંબંધ શું છે?

એક પ્રોટોન (દળ $m = 1.67 \times 10^{-27} \, kg$ અને વિદ્યુતભાર $q = 1.6 \times 10^{-19} \, C$) $B = 2 \, Wb/m^2$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં $v = 3.4 \times 10^7 \, m/s$ ના વેગથી લંબરૂપે દાખલ થાય છે. પ્રોટોનનો પ્રવેગ કેટલો હશે?

એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક $\alpha$-કણ સમાન વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં કાટખૂણે પ્રવેશ કરે છે. જો $R_p$, $R_e$ અને $R_{\alpha}$ આ કણોના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય, તો:

એક મોનોએનર્જેટિક $(18 \;keV)$ ઇલેક્ટ્રોન બીમ જે શરૂઆતમાં સમક્ષિતિજ દિશામાં છે,તેને પ્રારંભિક દિશાને લંબ $0.04 \;G$ ના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. $30 \;cm$ ના અંતર પર બીમનું ઉપર કે નીચે તરફનું વિચલન શોધો $(m_{e} = 9.11 \times 10^{-31} \;kg)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo