એક ઇલેક્ટ્રોનનો ચુંબકીય ક્વોન્ટમ આંક $-3$ છે. તેનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો હોઈ શકે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

નાઈટ્રોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

પરમાણુના ચોથા ઉર્જા સ્તરમાં પરમાણ્વીય કક્ષકોની કુલ સંખ્યા કેટલી છે?

$N$ કોષમાં હાજર ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

$2p$ ઇલેક્ટ્રોન કે જેનો સ્પિન ક્વોન્ટમ નંબર $s = - 1/2$ હોય,તેની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo