એક ઇલેક્ટ્રોન પ્રારંભિક વેગ $\vec{V} = V_{0} \hat{i}$ સાથે ગતિ કરે છે અને તે સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = B_{0} \hat{j}$ માં છે. તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ

  • A
    સમય સાથે ઘટે છે
  • B
    અચળ રહે છે
  • C
    સમય સાથે વધે અને ઘટે છે
  • D
    સમય સાથે વધે છે

Explore More

Similar Questions

$m_{A} = \frac{m}{2}$ દળ ધરાવતો કણ $A$ એ $v_{0}$ વેગ સાથે $x$-અક્ષ પર ગતિ કરે છે અને સ્થિર રહેલા $m_{B} = \frac{m}{3}$ દળ ધરાવતા બીજા કણ $B$ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. જો અથડામણ પછી બંને કણો $x$-અક્ષ પર ગતિ કરે,તો કણ $A$ ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર $\Delta \lambda$,તેની અથડામણ પહેલાની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda_{0})$ ના સંદર્ભમાં શોધો.

જો કોઈ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ફોટોનની તરંગલંબાઈ જેટલી જ હોય,તો ફોટોનની ઊર્જા .....

જો ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $10^{-10} \ m$ હોય,તો તેનો વેગ કેટલો થાય?

Difficult
View Solution

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનના કયા સ્વભાવનો ઉપયોગ થાય છે?

નીચેના માટે દ બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
$(a)$ $0.040 \; kg$ દળની એક ગોળી $1.0 \; km/s$ ની ઝડપે ગતિ કરે છે.
$(b)$ $0.060 \; kg$ દળનો એક દડો $1.0 \; m/s$ ની ઝડપે ગતિ કરે છે,અને
$(c)$ $1.0 \times 10^{-9} \; kg$ દળનો એક ધૂળનો કણ $2.2 \; m/s$ ની ઝડપે ગતિ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo