નીચેનામાંથી કયો મેન્ડલના નિયમોનો અપવાદ છે?

  • A
    મુક્ત વિશ્લેષણનો નિયમ
  • B
    વિશ્લેષણનો નિયમ
  • C
    પ્રભુતાનો નિયમ
  • D
    સહલગ્નતાનો નિયમ

Explore More

Similar Questions

મનુષ્યમાં $22$ જોડ દૈહિક રંગસૂત્રોને અનુલક્ષીને સંલગ્ન સમૂહની સંખ્યા કેટલી હશે?

રંગસૂત્ર નકશાઓ સચોટ નકશાઓ નથી કારણ કે

સહલગ્નતા (linkage) અને પુનઃસંયોજન (recombination) પરનો પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

એક શુદ્ધ સંવર્ધિત વટાણાનો છોડ જે લક્ષણ $A$ માટે પ્રભાવી અને લક્ષણ $B$ માટે પ્રચ્છન્ન સ્વરૂપ ધરાવે છે,તેનું સંકરણ બીજા શુદ્ધ સંવર્ધિત છોડ સાથે કરવામાં આવ્યું જે લક્ષણ $A$ માટે પ્રચ્છન્ન અને લક્ષણ $B$ માટે પ્રભાવી સ્વરૂપ ધરાવે છે. આ સંકરણની સંતતિનું સંકરણ બંને લક્ષણો $A$ અને $B$ માટે સમયુગ્મી પ્રચ્છન્ન છોડ સાથે કરવામાં આવ્યું. નીચે મુજબના પરિણામો મળ્યા:
$22$ છોડ $A$ માટે પ્રભાવી અને $B$ માટે પ્રચ્છન્ન હતા.
$4$ છોડ $A$ અને $B$ બંને માટે પ્રભાવી હતા.
$4$ છોડ $A$ અને $B$ બંને માટે પ્રચ્છન્ન હતા.
$24$ છોડ $A$ માટે પ્રચ્છન્ન અને $B$ માટે પ્રભાવી હતા.
આ પરિણામો દર્શાવે છે કે:

Difficult
View Solution

મકાઈમાં રંગસૂત્રની સંખ્યા $2n = 20$ છે. તેમાં લિંકેજ ગ્રુપ (સહલગ્નતા સમૂહ) ની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo