એક હેલાઈડ $C_5H_{11}Br$ ની આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરતા માત્ર $2$-પેન્ટેન મળે છે. તો તે હેલાઈડ કયો હશે?

  • A
    $CH_3-CH_2-CH_2-CH_2-CH_2-Br$
  • B
    $CH_3-CH_2-CH_2-CH(Br)-CH_3$
  • C
    $CH_3-CH_2-CH(Br)-CH_2-CH_3$
  • D
    $CH_3-CH(CH_3)-C(Br)(CH_3)-CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પર રેસેમિક મિશ્રણ આપે છે?
$(a)$ $CH_3-CH(Br)-C_2H_5$
$(b)$ $CH_3-C(Br)(CH_3)-C_2H_5$
$(c)$ $C_2H_5-CH(C_2H_5)-CH_2Br$

$2-$બ્રોમોપેન્ટેનને ઇથેનોલમાં પોટેશિયમ ઇથોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે છે. મુખ્ય નીપજ કઈ છે?

આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે:

$S_{N}2$ પ્રક્રિયાની સ્ટીરિયોકેમિસ્ટ્રી યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

$S_{N}1$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સૌથી વધુ સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo