એક અનંત લંબાઈનો વાહક $PQR$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટખૂણે વાળવામાં આવ્યો છે. $PQR$ માંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. આ પ્રવાહને કારણે બિંદુ $M$ પર ચુંબકીય ક્ષેત્ર $H_1$ છે. હવે,બીજો એક અનંત લંબાઈનો સીધો વાહક $QS$ ને $Q$ પાસે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી $PQ$ માં વહેતો પ્રવાહ બદલાતો નથી. હવે $M$ પરનું ચુંબકીય ક્ષેત્ર $H_2$ છે. ગુણોત્તર $H_1/H_2$ કેટલો થાય?

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $0.67$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ મુજબ $NOT$ (નથી)?

$a$ બાજુ અને $m$ દળ ધરાવતો એક સમાન સમઘન એક ખરબચડા આડા ટેબલ પર સ્થિર છે. એક આડો બળ $F$ એક સપાટી પર તેના કેન્દ્રની બરાબર ઉપર,પાયાથી $\frac{3a}{4}$ ઊંચાઈએ લંબરૂપે લગાડવામાં આવે છે. સમઘન જે ધાર પર નમવાનું શરૂ કરે તે માટે $F$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે? (ધારો કે સમઘન સરકતો નથી):

$10 \ g$ દ્રાવ્ય અને $90 \ g$ પાણી ધરાવતા દ્રાવણમાંથી સૂકી હવા પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં ઘટાડો $2.5 \ g$ અને શુદ્ધ દ્રાવકના વજનમાં ઘટાડો $0.05 \ g$ છે. દ્રાવ્યનું આણ્વીય વજન ગણો.

વાયુઓને આદર્શ ગણીને,$3 \ moles$ કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ અને $2 \ moles$ ઓક્સિજન $(O_2)$ ના વાયુ મિશ્રણ માટે $\gamma = \frac{C_p}{C_v}$ નું મૂલ્ય કેટલું થશે? $(\gamma_{O_2} = 1.4, \gamma_{CO_2} = 1.3)$

નીચેનામાંથી કયું વિધાન હાઇડ્રોજન પરમાણુના બોહરના મોડેલનો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo