$1 \, cm$ ઊંચી વસ્તુને $10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $15 \, cm$ દૂર મૂકવામાં આવી છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન,કદ અને પ્રકાર શોધો.

  • A
    $v = -30 \, cm$,$I = -2 \, cm$,વાસ્તવિક અને ઉલટું
  • B
    $v = 30 \, cm$,$I = 2 \, cm$,આભાસી અને ચત્તું
  • C
    $v = -15 \, cm$,$I = -1 \, cm$,વાસ્તવિક અને ઉલટું
  • D
    $v = -30 \, cm$,$I = 2 \, cm$,વાસ્તવિક અને ચત્તું

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ અરીસાની સામે $60\, cm$ અંતરે રહેલા પડદા પર મેળવવા માંગે છે. જો તે જ્યોતને અરીસાના ધ્રુવથી $15\, cm$ અંતરે રાખે,તો:
$(a)$ તેણે કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરવો જોઈએ?
$(b)$ મળતા પ્રતિબિંબની રેખીય મોટવણી શોધો.
$(c)$ વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે?
$(d)$ આ કિસ્સામાં પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિ દોરો.

$12 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને $18 \ cm$ અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ ક્યાં રચાશે?

જો ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $m$ ઋણ હોય,તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય?

ગોલીય અરીસા દ્વારા ઉત્પન્ન થતી રેખીય મોટવણીની વ્યાખ્યા આપો. તેનું સૂત્ર પણ જણાવો.

$20 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $10 \text{ cm}$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo